Posts

Showing posts with the label #ભારત-ચીન વચ્ચેના સંબંધો

એક સ્ત્રી ભારત અને ચીન વચ્ચે પણ હતી.

જર, જમીન ને જોરું એ ત્રણેય કજિયાના છોરું. દુનિયામાં મોટાભાગના યુદ્ધો આ ત્રણ વસ્તુઓ માટે થયા છે. તેના દાખલા ઇતિહાસમાં જોવા પણ મળી રહ્યા છે. અખંડ ભારતની જો કોઈએ સૌથી ખોટી ઘોર ખોદી હોય તો એ કોઈ સ્ત્રીએ જ છે.             જેમ પાકિસ્તાનના નિર્માણમાં ઝીણા અને નહેરુ વચ્ચે એડવિના હતી. તેવી જ એક સ્ત્રી ભારત અને ચીન વચ્ચે પણ હતી. આ ચીની યુવતીએ ભારત તરફથી વિષ્ટિ કરવા આવેલા ભારતીય અધિકારી બી.એન. કૌલને પોતાની મોહજાળમાં ફસાવીને પોતાનું ધાર્યું કરાવી, આખેઆખો તિબેટ પ્રદેશ ચાઇનાના ખોળામાં ધરવી દીધો. જેમ પેલું ફિલ્મી ગીત યાદ છે ને...!!!  એક ચુમ્મા તું મુજકો ઉધાર દઈ દે, ઔર બદલે મેં...  ઔર બદલે મેં યુપી બિહાર લઈ લે...  એક સ્ત્રી દ્વારા ધાર્યું કરાવી લેવાને કારણે જ તિબેટ આપણે ખોઈ બેઠા. ચાઇના સાથે આજે આપણે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. જેના માઠા પરિણામ પણ અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ.             અત્યારે એ પણ યાદ રાખવું પડે કે ભલે આપણે બ્રિટીશરાજને પેટ ભરીને ગાળો આપીએ. પરંતુ બ્રિટિશરો ખૂબ શાણા હતા. તેઓને ખબર હતી કે ચાઇનાનો ડોળો ત...