પરંપરાગત વાદ્ય અને આધુનિક વાદ્ય

પરંપરાગત વાદ્ય અને આધુનિક વાદ્યની સંગીતમય જુગલબંધી ... 

https://m.facebook.com/story.php?story_fbid=1680396532167795&id=436844186523042&sfnsn=mo

#દમાદમ મસ્ત કલંદર આ ગીત માત્ર એવું છે કે તેને સાંભળતા વેંત ઝૂમી ઊઠવાનું મન થાય. આ ગીતનો ટેમ્પો જ એટલો રોચક છે કે કોઈપણ #સંગીતપ્રિય વ્યક્તિને આ ગીત ગમે જ. આ ગીતને ઘણા બધા ગાયકોએ પોતપોતાની રીતે ગાયું છે. થોડા શબ્દફેર કરીને પણ ગાયું છે. સીન્ધીઓના #આરાધ્ય_દેવ તરીકે ગણાતા #ઝુલેલાલની આરાધના કરતું આ ગીત #સીંધી સમાજને તો ગમે જ. પરંતુ ઉત્તર અને મધ્ય ભારતના તમામ સમાજમાં ખૂબ જ લોકપ્રિય છે. #હિન્દુસ્તાન હોય, #પાકિસ્તાન હોય, કે પછી #બાંગ્લાદેશ હોય ... ત્રણેય દેશોમાં સૌથી વધુ ગવાતું અને લોકપ્રિય  હોય તો આ ગીત છે. આ ગીતને સાથે #રાજસ્થાનના  કટલેખાન દ્વારા ગવાય... તે વખતે #કી_બોર્ડ_પ્લેયર  સાથે જે #જુગલબંધી જામી તે અભૂતપૂર્વ હતી. #પુરાતન #પરંપરાગત_વાદ્ય અને #આધુનિક_વાદ્યની સંગીતમય #જુગલબંધી જેણે પણ સાંભળી તે ઝૂમી ઉઠ્યો હતો...
#sohangbrahmbhatt #sohangdigital #mahashivratri ##beawakebeawaked #freetmtemple #damadam_mast_kalandar #zulelal #jugalbandhi

Comments