આપણે આશા રાખીએ કે ડાબી તરફ ઝૂકેલાં મકાનો પાછા સીધા થઈ જાય.
જીગર ભાઈ તમારી વાત બિલકુલ સાચી છે. રાજકીય ટેકટોનિક પ્લેટો જે પહેલા ડાબી તરફ સરકી રહી હતી, તે ૨૦૧૪ પછી જમણી બાજુ સરકવાનું શરૂ થયું છે. એનો જ આ ઘર્ષણ સ્વરૂપે રાજકીય ભૂકંપો આવ્યા કરે છે. જ્યાં સુધી એ જમણી તરફ સરકતી રહેશે, ત્યાં સુધી આ રાજકીય ભૂકંપો ચાલુ જ રહેવાના છે. એના ઝટકામાં કોના મકાનો પડે છે, એ આપણે હવે તો જોવું રહ્યું. આપણે આશા રાખીએ કે ડાબી તરફ ઝૂકેલાં મકાનો પાછા સીધા થઈ જાય.
Comments
Post a Comment