શક્તિસ્વરૂપા નારીની પૂજા

यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः ।
यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः ।। मनुस्मृति ३/५६ ।।
આપણી ભારતીય સંસ્કૃતિ તો આમેય નારીઓને સન્માન આપવામાં સદીઓથી અગ્રેસર રહી જ છે. રાધાક્રિશ્ન, સીતારામ બોલવામાં પણ નારીને આગળ જ રખાઈ છે. આજના આધુનિક યુગમાં પણ નારીઓનું જ વર્ચસ્વ છે.. એ તો સર્વ વિદીત છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં એક દિવસ નારી સન્માન કરવાનો ધારો લાગુ કરવામાં પણ કદાચ જે તે સંવેદનશીલ સમાજે પહેલ કરી હોય. ભારતમાં જોકે શક્તિસ્વરૂપા નારીની પૂજા આરાધના કોઈ નવી વાત નથી... છતાં...આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સર્વ સન્નારીઓને નમસ્કાર. 

Comments