પાલિકાઓ નું ભાજપ તરફી પરિણામ

ગુજરાતમાં મહાનગર પાલિકાઓ નું ભાજપ તરફી પરિણામ આવ્યું એ તો સહજ રીતે સમજી શકાય એવી વાત છે કે શહેરમાં તો ભાજપનો હોલ્ટ વર્ષોથી છે જ પરંતુ તમામ ગામડાઓમાં અને એમાંય ખાસ કરીને કોંગ્રેસના ઘર ગણી શકાય તેવા અને અત્યાર સુધી અજેય રહેલી સીટો ઉપર પણ ભાજપે કબ્જો જમાવી દીધો ત્યારે કોંગ્રેસે ક્યાં કાચું કાપ્યું હંમેશા
હંમેશા પાર્ટી પોતાની વિચારધારા અને પ્રજાલક્ષી સેવાને આધારે જાહેર જનતાના જનમાનસમાં પોતાની જગ્યા ધરાવતું હોય છે આખું હિન્દુસ્તાન કોંગ્રેસમાં ગુણગાન ગાતું ત્યારે અન્ય કોઇપણ રાજકીય પક્ષ માટે સત્તા હાંસલ કરવી એ એક સ્વપ્ન હતું જેમાં ધીરે ધીરે પ્રાદેશિક પક્ષો એ પોતપોતાના પ્રદેશ પંથકમાં પોતાનો દબદબો વધાર્યો અને આખરે તેઓ રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવ્યા વસરા વાગ્યા લાગ્યા કોંગ્રેસના હારના કારણો કથાનક આવ્યા નથી એક પછી એક ઊંધા ફેસલા આલે મોદીની સતત લોકપ્રિયતાની સામે સાચી કે ખોટી રીતે બસ વહુની જેવી વાતો હતી વગોવણી મેં વિગતો નિમિત જાતો mi વિભાગ સામાન્ય જન્મદિવસને જનમાનસને ડંખી ગઈ થોડી મોદીએ ગુજરાત મોડલ માં એક પછી એક એવા કદમ ભર્યા કે પાર્ટી ક્રમશઃ મજબૂત થઈ સૌથી પહેલું ઓછામાં ઓછું નાનામાં નાનો મંત્રીમંડળ બનાવ્યું તમામ ની ગેમો હોદ્દેદાર ઈમાન રાજકીય નેતાઓના દૂર કરી દીધું વહીવટી શાસન દ્વારા એક સારી છાપ ઉપસાવી વળી ઈ-ગવર્નન્સ દ્વારા કલેક્ટર ડીડીઓ વિગેરેના ગાંધીનગરના આંટાફેરા બંધ કરાવી જીએસવાન નો ઉપયોગ કરાવી કરી અને અધિકારીઓને સતત ઓફિસમાં હાજર રખાવી કર્મયોગી તાલીમ લેવા કામો દ્વારા વહીવટી કાર્યક્ષમતા વધારવાનો પ્રયત્ન કર્યો જે ગુજરાતી પ્રજાએ ક્યારેય જોયું ન હતું તેવા કામો ઝડપથી પૂર્ણ કરવા માંડ્યા તેમજ નાના નાના કામના પણ ઢોલ વગાડીને તેનો પ્રચાર-પ્રસાર કરીને સતત પાંચ વર્ષ સુધી પ્રજાના જમાનત ઉપર વિકાસની વાતો હું મારો માર્કેટિંગની દવે કરવામાં આવ્યો વળી રાજકીય વિરોધીઓ ના પણ કટ ટુ સાઇઝ કરીને તેમનું રાજકીય કારકીર્દિ મો અઠવાડિયું અમે યાદ છે કે જ્યારે કોંગ્રેસે પોતાના પાંચ મહારથીઓના પોસ્ટર બનાવ્યા હતા જેમાં અર્જુન મોઢવાડિયા શક્તિસિંહ ગોહિલ ભરત સોલંકી સિદ્ધાર્થ પટેલ અમે મોહન રાઠવા ના 5a ના પોસ્ટરો આખા ગુજરાતમાં ઠેરઠેર મૂકવામાં આવ્યા હતા અને ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીના ધ્યાનમાં આવ્યું અને આ 5 સ્ટાર પ્રચારકો અને પોતાના મહારથીઓના પોસ્ટર જોઈએ તેમણે એવું જ તંત્ર ગોઠવ્યું કે ગમે તે થાય આ પાંચ જણા વિધાનસભામાં પહોંચવાના જોઈએ અને તેના માટે તેમણે પોતાના કાર્યકરો દ્વારા એડીચોટીનું જોર લગાવી આ પાંચેયને ઘેર બેસાડી દીધા પાંચ પૈકી આગળના ચાર તો એવા હતા કે ચૂંટણી વાર્તા જીથરા me સિદ્ધાર્થ પટેલે તો આમેય ક્યારે રાજકીય જશરેખા તો હાથમાં થી ભૂંસાઈ ગઈ હોવાને કારણે તેઓ તો ક્યારેય ચિંતા નહીં પરંતુ ડભોઇ બેઠક પર સતત એવો કરવા માટે ઊભા રહેતા પરંતુ મોહન રાઠવા ભાજપના આટલા મોટા મોટા વાવાઝોડા બાદ પણ અડીખમ ઊભા હતા અને ક્યારેય તેઓ લાઇમ લાઇટમાં આવ્યા વગર પોતાના પ્રજાના કામો થકી સતત પોતાની પાવીજેતપુર છોટાઉદેપુર વાળી બેઠક જાળવી રાખતા હતા પરંતુ પહેલીવાર પોસ્ટના છાપરે કર્યા હવે મોદીની નજર માં આવી ગયા અને આખરે ઘેર બેઠા આમ રાજકીય વિરોધીઓ ને વાત કરો પૂરું કરાવી દે એમની અંગત દુકાનો બંધ કરાવી દે નોંધારા બનાવી દીધા પછી જેટલા તૂટી શકે તેવા તમામ ને પોતાની પડખે લઈ લીધા જે અઠંગ કોંગ્રેસી હતા કે જેમને કાપો કોઈ લોઈ કોંગ્રેસનું નીકળે તેવા ખાલી બાકી રહ્યા હવે એ પૈકી જે હું વજૂદ ગણાતું હતું તેવા મહારાજ્યો પાંચ બચ્ચાએ પાંચેયને પણ ઘેર બેસાડી દીધા પછી કોઈ નવો ચહેરો રહ્યો નહીં અને આખરે પણ એ રાધા રાણી પરેશ કાનાણી ને વિરોધ પક્ષના પ્રમુખ ફરી કે વિધાનસભામાં વાત પૂરી કરવામાં આવી મેં
આ તો વાત થઈ કે કોંગ્રેસના ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓને એક પછી એક તોડી ને પોતાના પર કરી લીધા પછી ભાજપ માટે ચૂંટણી જીતવી આસાન થઈ ગઈ કારણ કે એક વખત એન્જિન પોતાની પાસે આવી જાય તો દબાવો એકલા પોતાના swadaya દોડી શકતા નથી મેં ગાડી ઊભી થઈ જાય છે તેવી જ રીતે કોંગ્રેસ ની ગાડી અત્યારે ઉભી થઇ છે અને આ બધામાં બળતામાં ઘી હોમવા હોય ત્યાં કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના નેતા ઓ પ્રજાલક્ષી વિરોધ કરવાને બદલે માત્ર મોદી અને તેના કામને યેનકેન પ્રકારેણ કાદા ઉતાર પ્રવૃત્તિ હોવાના કારણે પ્રજાનો રહ્યો વિશ્વાસ પણ ગુમાવી બેઠા પ્રજાલક્ષી કાનો હોય કે દેશની સંપ્રભુતા ની બાબતમાં સરકારનું સ્ટેન્ડની સાથે ખભે ખભા મિલાવીને ઊભા રહેવાને બદલે છે કાયમ સામાકાંઠે ઉભા રહેનારા કોંગ્રેસીઓને જોઈ દેશની પ્રજા પણ તેઓને અંદરખાનેથી નફરત કરવા લાગી તેનો committed વોટર પણ કોંગ્રેસ થી દૂર થતો ગયો દિવ્યા અને ઈરાકના સરમુખત્યારો સામે જેમ સોશિયલ મીડિયાએ વિરોધનું વાવાઝોડું કરી તેઓને ઘેર બેસાડી દીધા અને તેનો ઘડો લાડવો કરી દીધો એ જ થીમ પર ભારતમાં કરવાનો દાખડો કરી રહેલા રાહુલ ગાંધી એટલે જ છેલ્લા એક વર્ષથી સતત વિરોધ વિરોધ વિરોધ અને સોશિયલ મીડિયા દ્વારા જ વિરોધ પરંતુ તેમની આ ચાલબાજી ભારતમાં સફળ ન થઈ શકે કારણ કે અહીં આગળ વિવિધતા ભરેલો દેશ છે ઈરાન અને લીલીયામાં અમેરિકાની સીઆઈએને નો એ લોકોને ભરપૂર સાથ અને સહકાર સાંપડ્યો છે તે સિવાય આ

રાહુલ ગાંધીએ કેજરીવાલથી શીખવા જેવું છે કે જ્યારે કેજરીવાલ પહેલી વખત મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા ત્યાર પછી પણ તેમણે મુખ્યમંત્રી બન્યા હોવા છતાં આદત સે મજબૂર શાંતિથી રાજ કરવાને બદલે નાની નાની બાબતોમાં કેન્દ્ર સરકારના ભણવાનું અને ભગવાનનો ચાલુ રાખ્યું હવે વિરોધ પક્ષમાં બેઠેલી ભાજપ સરકાર કેજરીવાલ અને યથાશક્તિ નડવાનું કામ તો કરે જ પાલનપુર શાંતિથી રાજપાટ કરવાને બદલે તેઓ ત્રાગા કરવા મળ્યા જેમાં તેમના દરેક નિર્ણય કિસ કરીને ભાજપે એવો દુષ્પ્રચાર શરૂ કર્યો કે આખરે કેજરીવાલને એક માનસિક અસંતુલિત નેતા તરીકેનો ખિતાબ મળ્યો હોય તેવું જનમાનસમાં ઠસાવી દેવામાં આવ્યું અને આ માટે જાહેર પ્રચાર પ્રસાર માધ્યમોનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો પરંતુ એ પાંચ વર્ષના શાસનમાં કાયમ પાણી તલવારો સમય રહેતા કેજરીવાલને ભાન થયું ત્યાં તાણેલી તલવારો બહુ લાંબુ મેઘજી નહીં ખેતી શકાય અને એટલે તેઓ પછી અચાનક ડાયા ડમરા થઈ ગયા અને મોદી વિરોધ કરવાનો મારી અને પોતાના સારા સારા કામો ની જાહેરાતો અને ઢોલ વગાડવાનું શરૂ કર્યું અને એટલે જ દિલ્હીવાસીઓ તેને બીજી વખત મુખ્યમંત્રી પદે બેસાડ્યા હવે આ જ પ્રકારનું વર્તન છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધીએ મળ્યું છે કે હાર બાદ તે વિરોધ સાચુ કે ખોટો હંમેશા મોદીને ભણવાનું અને એની લીટી નાની કરવાની પરંતુ મોદી ની લીટી નાની કરવામાં કેજરીવાલ સમય રહેતા સમજી ગયા અને આખરે તેમણે મોદીના ની લીધી કરવાનું મારીને પોતાની લીટી મોટી કરવા માં બેસી ગયા અને એમાં તેમને ફાયદો મેળવ્યો નજર સામે હોવા છતાં રાહુલ ગાંધી અત્યારે પેલા ઘોડાના ડાબલા પહેર્યા હોય તેમ માત્ર એક જ લક્ષ લઈને બેઠા છે અમે એટલે જ કોંગ્રેસ ક્રમશઃ તૂટી રહી છે રાહુલ ગાંધીએ હવે આવી લાકડાની તલવારથી રડવાનું બંધ કરીને એ તલવારો મિયાં કરવાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે જો સમય રહેતા નહીં સમજે તો પછી 


પાર્ટીને ડૂબતી નાવ ક્યારે કિનારે નહિ લાગે
મોદી કો હરા ના મુશ્કિલ હી નહીં નામુમકિન હો રહા હૈ હવે કોંગ્રેસ ગુજરાતમાં ફરીથી સત્તા હાંસલ કરવી હોય તો હવે એકસૂત્રી કાર્યક્રમ એક જ બનાવો પડે કે સૌથી પહેલું તો મોદીને ગાળો ભણવાનું બંધ કરવું પડે પ્રજાલક્ષી કામ કરવાનું શરૂ કરવું પડે અત્યારે તમે ભલે હારી ગયા હોય પરંતુ જો પ્રજાલક્ષી સેવાનું કામ શરૂ કરો તો ફરી પાછુ લોકોની અનુભૂતિ ના મળી શકે તેમ છે એક તો કોંગ્રેસના મૂળ સિદ્ધાંતોને મજબૂતીથી પકડી રાખવા તૃષ્ટિકરણ ની વાતોને પીર અંજલી આપવી અને જે તે નગરપાલિકામાં જે તે પ્રજાના કામો થયા હોય તેને ઝડપથી પૂર્ણ કરવા માટે સહયોગ આપો મદદ કરવી આજે દરેક ગામમાં નાની-મોટી સમસ્યાઓ તો રહેવાની જ અને સરકાર ભાજપની હોય કે કોંગ્રેસની લોકોના કામો તો રખડતા હોય છે ત્યારે આવા રખડતા કામો મેં સામેથી ઉપાડી ને એમાં જો ઝડપ લાવવા માટે તમે પ્રયાસ કરો આવેદનપત્રો આપો જે તે વિસ્તારના લોકોની સમસ્યાઓને વાચા આપવા માટે ફઈ ઝુંબેશ ચલાવી સરકારને પાસે માગણી કરો અને આ બધું માત્ર દેખાવા માટે નહીં પરંતુ નિષ્ઠાપૂર્વક લોકોના અટકેલા કામો ઝડપથી પૂર્ણ કરાવો તેઓની સમસ્યા માટે પત્ર લખો જેમ દિનશા પટેલ સતત કિતને દિલ માં રાખી ને કામ કરતા હતા એટલે જ તેઓ અજય રહી શક્યા હતા વળી ભાજપ પોતાના વિકાસના કામો તો કરવાનો જ છે પરંતુ એ વિકાસ કામો થતા પહેલા તેની માંગણી બાબતે પ્રજાનો પક્ષ લઇને સરકાર પાસે માગણી કરાવી હોય અને એ મંજૂર થયેલા કામો છે જ્યારે પૂર્ણ થાય ત્યારે એનો જશ ખાટવાનો તમને કોંગ્રેસીઓને પણ અધિકાર મળી શકે તેમ છે અને એના કારણે પ્રજાની સહાનુભૂતિ કેવી રીતે મળે અને હવે આમાં તો ધીમી ગતિએ પરંતુ મક્કમ ચાલ ચાલી ને ભાજપને હરાવવા માટે કોંગ્રેસીઓએ કટિબદ્ધ થવું પડે વળી જેમ ભાજપની નીતિ છે કે જ્યાં આગળ ભાજપ નું ગઢ છે ત્યાં ગમે તેને ઊભા રાખશો તો તે જીતવાનો છે પરંતુ કોંગ્રેસની ગઢ ગણાતી બેઠકો ઉપર ભાજપ પોતાના ઉમેદવારને બે-ત્રણ વર્ષ અગાઉથી નક્કી કરી દઈને તેને એ જે તે વિસ્તાર માટે પોતાનો પ્રચાર અને સેવા કાર્ય કરવાની જેમ કામગીરી સોંપે છે તેવી જ રીતે કોંગ્રેસે પણ આ ભાજપની આજ નીતિ અપનાવીને છેલ્લી ઘડીએ ટિકિટોની વહેંચણી કરવાને બદલે સજા ભાજપ નું જોર છે ત્યાં પહેલેથી જ committed ઉમેદવારોને એ વિસ્તાર તો આપી દે તે વિસ્તારના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરશે તો ધીરે-ધીરે જે પ્રજા કોંગ્રેસથી વિમુખ થઈ ગઈ છે તે ફરીથી કોંગ્રેસ સોંગ sanmukh પ્રમુખ થઈ શકે કોંગ્રેસે હવે આંધળુકિયા કરવાને બદલે વાણીયા બુદ્ધિ વાપરી થોભો અને રાહ જુઓ અને પ્રજાનું સેવાનું કામ ચૂપચાપ કરતા રહો તો પાછો કમિટેડ મતદારો તમારા તરફ આવી શકે એ શક્યતા છે ચાલ્યું તો કોંગ્રેસનો રાજકીય વનવાસ તો ક્યારેય અંત નહીં આવે

Comments