શક્કરખોરો તરીકે ગુજરાતીમાં અને અંગ્રેજીમાં સન બર્ડ તરીકે ઓળખાતું આ સુંદર અને નાજુક પક્ષી
શક્કરખોરો તરીકે ગુજરાતીમાં અને અંગ્રેજીમાં સન બર્ડ તરીકે ઓળખાતું આ સુંદર અને નાજુક પક્ષી આપણી આજુબાજુમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી જ જાય છે. પુરઝડપે પાંખો ફફડાવીને ફૂલનો રસ ચૂસતા શક્કરખોરોને કેમેરામાં ઝડપી લેવાનો મોકો સાસણ ગીરમાં મળ્યો હતો. ગીરમાં નેચર કેમ્પમાં ભાગ લીધાનો આનંદ અને આવા રૂપકડા પક્ષીને નજીક થી કંડારવાનો મોકો મળ્યો તેનો અનહદ આનંદ હજુ એ દિલમાં થડકી રહ્યો છે.
This beautiful and delicate bird known as Sun Bird. Sugar Eaters can be seen somewhere around us. Sasan Gir got a chance to catch the sugar eaters sun bird sucking the juice of the flower by fluttering their wings at full speed. The joy of participating in the Nature Camp in Gir and the immense joy of getting a chance to catch such a metaphorical bird up close is still throbbing in my heart.
Comments
Post a Comment