જર જમીન ને જોરું ત્રણે કજિયાના છોરું
હાલના સાંપ્રત સમયમાં માનવીનું માનવી વચ્ચે સમાજનો સમાજ વચ્ચે ધર્મ નો ધર્મ વચ્ચે કેટલીક બાબતો માટે ભારે સંઘર્ષ જોવા મળ્યો છે ડાર્વિનની થિયરી મુજબ ઉત્ક્રાંતિ ના મત મુજબ માનવીમાં સમાયંતરે આમૂલ પરિવર્તનો આવી રહ્યા છે જે જંગલી અવસ્થામાંથી હાલની સભ્ય સમાજની પરિભાષા આપણે જોઈ રહ્યા છીએ તેની સફર દરમિયાન સમાજે માનવીના ઘણો બધા પાસાઓથી સુધાર્યો પણ છે અને બગાડયો પણ છે
જર જમીન ને જોરું ત્રણે કજિયાના છોરું આ ત્રણ માટે માણસે માણસ ના ગળા કાપી નાખ્યા આખી આખી સભ્યતાઓ નાશ પામી અમે આ ત્રણ માટે લાખો વર્ષોથી માનવ સભ્યતા રક્તરંજીત થતી રહી પરંતુ માનવીમાં સતત સુધારો કરવાની પોતાનું અને પોતાના અંગત ચમક પરિવારને સાથે સાથે સમગ્ર સમાજને સાથે લઈને ચાલવાની પરંપરાએ ઉત્તમ મૂલ્યો સમાજ અને માનવીને લાભ કરે તેવા ગુણો કેરીયા મેળવ્યા તમે અને સમાજ અને માનવીને હાનિ પહોંચાડે તેવા અવગુણોને દૂર પણ કર્યા આપણે અત્યારે જંગલી અવસ્થામાંથી સત્ય સભ્ય સમાજનું નિર્માણ જોઈ રહ્યા છીએ
Comments
Post a Comment