"પ્રેમ કરવા માટે પોતાના અહંકારને ઓગાળવો પડે છે.

"The relationship between a Guide and a Seeker begins with Friendship. This friendship must ripen into love, love must ripen into adoration, adoration into worship, worship into surrender and then the extinction of the self, the death of the little ‘me’."
– Daaji

Heartfulness

"પ્રેમ કરવા માટે પોતાના અહંકારને ઓગાળવો પડે છે. પ્રેમ કરવા માટે અહંકારની અભિવ્યક્તિથી પોતાને દૂર રાખવા જોઈએ, તે એક પ્રકારનો વિનાશ છે. મિત્રતા જયારે પ્રેમમાં પરિણમે અને તે પ્રેમ પૂજા બની જાય ત્યારે સાચી શરણાગતિ દ્વારા જ એકબીજામાં આત્મસમર્પણનો ભાવ પેદા થાય છે. ખરેખર, જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ, ત્યારે આપણે ફક્ત પ્રિયજનને શોધીએ છીએ, આપણે ફક્ત પ્રિયજનવિશે જ વિચારીએ છીએ. " - દાજી. હાર્ટફુલનેસ

बाहों में चले आओ,
 
 हो ... हमसे सनम कया परदा,
 हो ... हमसे सनम कया परदा।
 
ये आज का नहिं मिलन,
 ये संग है उमर भर का....
 शी शी शी श श श....

 बाहों में चले आओ....

प्यार में सब कुछ भुलाए बैठे हैं,
चिराग यादों के जलाये बैठे है,
हम तो मरेंगे उनकी ही बाहों में,
ये मौत से शर्त लगाये बैठे हैं।


માત્ર એક વ્યક્તિ સાથે પ્રેમમાં શા માટે પડવું જ્યારે તમે આખા અસ્તિત્વ સાથે પ્રેમ સંબંધ રાખી શકો છો? ચાલો રોમાન્સ શું છે અને સાચા પ્રેમી બનવાનો અર્થ શું થાય તેના તરફ નજર નાંખીએ.

સદ્‍ગુરુ: કમનસીબે, લોકોએ રોમાંસને માત્ર યુવાન સ્ત્રી અને પુરુષ સુધી લાવીને મૂકી દીધો છે. ફક્ત પાડોશની છોકરી જ શા માટે? પાડોશની છોકરી તમારી આંખોમાં મોટી બની ગઈ છે કારણ કે તમારી બુદ્ધિમત્તાનું તમારા હોર્મોન્સ દ્વારા અપહરણ થઈ ગયું છે. જો તેમ ના હોત, તો આખું બ્રહ્માંડ અને અસ્તિત્વનો દરેક કણ સહભાગિતાને પાત્ર છે, શું એવું નથી? તે છે રોમાન્સ. તે ખૂબ ઊંડી સહભાગિતા છે.


Comments

Popular posts from this blog

The Indian Premier League (IPL) has been the most exciting and highly anticipated T20 cricket tournament in the world.

પરંપરાગત વાદ્ય અને આધુનિક વાદ્ય

એવા વિભીષણ દરેક રાજ્યમાં ચુંટણી સમયે મોટા અને #કદાવર નેતાઓ ગયેલા છે.