સ્ટેડિયમ નામકરણ નરેન્દ્ર મોદીના નામે

અમદાવાદ શહેરની મધ્યમાં નવરંગપુરા ખાતે ઓલરેડી સરદાર પટેલ સ્ટેડિયમ આવેલું છે. જયારે આ સ્ટેડિયમ પહેલેથી જ મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું. એનું નામકરણ નરેન્દ્ર મોદીના નામે થયું છે. એક જ શહેરમાં એકસરખા નામ ધરાવતા બબ્બે સ્ટેડિયમને કારણે કન્ફ્યુઝન  ઊભું ન થાય? જે સતાધારી પક્ષ હોય તે નક્કી કરે તે પ્રમાણે થાય. કોંગ્રેસ પણ આ પ્રકારે જ નામકરણ કરતી આવી છે ને ...!!!  જ્યારે કોંગ્રેસ રાજમાં હતી. તેમણે પણ પોતાના નેતાઓના નામ ચડાવી દીધા છે ને... એમાં કોનો શું ગરાશ લૂંટાઈ ગયો? 

https://m.facebook.com/story.php?story_fbid=4291578364190092&id=100000139132573

Comments

Popular posts from this blog

વાતોના વડાં નહિં પણ નક્કર કામગીરી

રાજકોટ સ્થળોને

આપણે આશા રાખીએ કે ડાબી તરફ ઝૂકેલાં મકાનો પાછા સીધા થઈ જાય.