નિ:શુલ્ક રુદ્રાક્ષ મેળવો

"ઘેર બેઠાં નિ:શુલ્ક રુદ્રાક્ષ મેળવો"...આજે મહાશિવરાત્રી છે. આખા વર્ષ દરમિયાનનો #શિવ_આરાધનાનો સૌથી મોટો અને પવિત્ર દિવસ ગણાય છે. આજે સાંજે છ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી #સદગુરુ દ્વારા શિવરાત્રીના #જાગરણનો રંગારંગ મહિમા સૌને ઓનલાઇન જોવા મળશે. પરંતુ સાથે સાથે જો કોઈને રુદ્રાક્ષનો મણકો #પ્રસાદી રૂપે જોઈતો હોય, તો એ પણ તમને તમારા ઘરે પહોંચતો કરવામાં આવશે. તેના માટે તમારે જે નીચે લીંક આપી છે. તેમાં જઇ તમારે તમારું નામ, સરનામું, ઇ-મેઈલ એડ્રેસ અને ફોન નંબર દાખલ કરવાથી #નિ:શુલ્ક સિદ્ધ કરેલો #રુદ્રાક્ષ નો મણકો તેમજ ત્યાંનાં યજ્ઞની ભભૂતિ તથા એક રક્ષાસૂત્ર તથા મહાયોગી શિવની એક તસવીર ભેટ સ્વરૂપે આપના ઘરે પહોંચતી કરવામાં આવશે. જેનો કોઈ પણ ચાર્જ #ઈશા_ફાઉન્ડેશન દ્વારા લેવામાં આવશે નહીં...  #હર_હર_મહાદેવ,  #ભોલે_શંભુ, #ઓમ_નમો_નારાયણ, આજના #મહાશિવરાત્રિ પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. #sohangbrahmbhatt

 #sohangdigital #mahadev #mahashivratri #shivam #rudraksha #isha #isha_foundation ##isha_foundation ##mahashivratri 

https://mahashivarathri.org/en/rudraksha-diksha/registration

Comments

Popular posts from this blog

વાતોના વડાં નહિં પણ નક્કર કામગીરી

રાજકોટ સ્થળોને

આપણે આશા રાખીએ કે ડાબી તરફ ઝૂકેલાં મકાનો પાછા સીધા થઈ જાય.