કેવડીયા સુધીની રેલવે સેવા

સ્ટેચ્યુ ઓફ યુનિટી જે નિયત સમયમર્યાદા બની ગયો બાબતે મને કોઈ આશ્ચર્ય કે બાયો કારણકે એલ એન્ડ ટી વી જેવી ઈજનેરી ક્ષેત્રમાં બાહોશ કહી શકાય તેવી કંપનીના હાથમાં તે કામ હતો અને તે પ્રાઇવેટ કંપની હોય નિયત સમયમર્યાદામાં કામ પૂરું કરે તેમાં કંઇ નવાઇ ન ગણાય પરંતુ જ્યારે વડોદરા થી કેવડીયા સુધીની godrej લાઈન અને તે પછી ઈલેક્ટ્રીક વારી શરૂ પણ થઈ ગઈ ટ્રેનો દોડતી થઈ ગઈ તે જોઈને મને ખરેખર ખૂબ જ આશ્ચર્ય થયું કે શું ખરેખર આપણા ભારતમાં બની શકે એમ છે કારણકે મેં જોતો આવ્યો છું કે એ જ પ્રદેશના વડોદરા થી ડભોઈ છોટાઉદેપુર જતી નેરોગેજ ટ્રેનને બ્રોડગેજ મા રૂપાંતર કરવામાં તેમજ સાંસદ નારણભાઈ રાઠવાના updating લેવી પડી બબ્બે તાપમાન તારામાં તારામાં લેવી પડી નારણભાઈ રાખવા ખુદ રેલવે રાજ્યમંત્રી હોવા છતાં તેમણે પણ પોતાના hometown માટે લાઈન જલ્દી માં જલ્દી બની શકે તે માટે તેમણે પણ એડીચોટીનું જે તે વખતે જોર લગાવી જશે પરંતુ રેલવેનો તંત્ર આજે બાપુ ગાડી ની રફતાર દોડતું હોય ત્યાં તેમણે હાથ હેઠા મૂકી દીધા હોય તે ભરી શકે અને આજે એ જ તંત્ર બુલેટ ટ્રેનની ગતિ એ જ દોડવા લાગે પશુ કરતાં લાગો સ્વાભાવિક છે તો સુખદ આંખો આચકો લાગો લાગવો સ્વાભાવિક છે કારણકે વડોદરા થી ડભોઈ થઈને છોટાઉદેપુર સુધી  નેરોગેજ ની  લાઇન તૈયાર હતી  અને તેમાં બ્રોડગેજ  ટ્રેક ટ્રેન બનાવવામાં દસ વર્ષ લાગી ગયા હતા ત્યારે ડભોઇ થી ચાણોદ ની મેરો ગીત નેરોગેજ પેટમાં થતો એક ટ્રેક મોઢું મોજુદ હતો પરંતુ ચાણક્ય કેવડિયાનો તો નિકુલ જંગલમાંથી નદી-નાળામાં થી અને એક મોટી નદી ને પાર કરીને તેની પર બ્રિજ વાર્તા વાર્તા આંખે પણ આટલી ઝડપથી રાકેશ રાજકીય  ગુજરાતી પિક્ચર  ઈચ્છા આ શક્તિ વગર પૂર્ણ થઈ ના શકે શકે તે આજે જોવા મળે છે રેલવેનું કામ ધીમી ગતિથી કરવા માટે પંકાયેલું છે કેટલાક પ્લેટફોર્મ ના નવિનીકરણના કામો વર્ષોના વર્ષો સુધી ચાલતા મેં જોયા છે નારણભાઈ રાઠવા ખુદ રેલ મંત્રી હોવા છતાં પોતાના ઘર સુધી જતી ટ્રેનને પણ પહોંચાડવામાં એક આખો દસકો વીતી જતો હોય ત્યારે ઇજનેરો પાસે રોકેટ ગતિથી કામ લેનારો એવી તો શું ખોટી પીવડાવી કે કેવડીયા સુધી ઇલેક્ટ્રિક ટ્રેન ને પહોંચાડી દીધી

Comments

Popular posts from this blog

વાતોના વડાં નહિં પણ નક્કર કામગીરી

રાજકોટ સ્થળોને

આપણે આશા રાખીએ કે ડાબી તરફ ઝૂકેલાં મકાનો પાછા સીધા થઈ જાય.