આપણા યાત્રાધામો તેમજ પ્રકૃતિના ખોળે

આપણા યાત્રાધામો તેમજ પ્રકૃતિના ખોળે આવેલા ફળો મંદિરો અને તેમાંય ખાસ કરીને વાત કરું તો ગિરનારના વિસ્તારમાં ગંદકી બાબતે કેટલાક પ્રકૃતિપ્રેમીઓ વિવિધ પ્રકારની રજૂઆતો પ્રકૃતિનું નિકંદન કાઢવા ની વાતો અને પ્રવાસીઓને બેફિકરાઈ ની વાતો મૂકવામાં આવે છે કરવામાં આવે છે તો આવા દેજો એનો કોઈ નક્કર ઉકેલ લાવવો હોય તો રીતે મંદિરમાં વ્યવસ્થાપનનો એ મંદિરના વ્યવસ્થાપક ઓએ મેં વે ને રજૂઆત કરવાની તાતી જરૂરિયાત છે કારણકે કંકુબેન ગંદકી ની માત્ર વાતો કરવાથી કંઈ વળવાનું નથી જીતે મંદિરના વ્યવસ્થાપક કો એવા માણસોને નિયુક્ત કરે જે પ્રકૃતિ પ્રેમી પણ હોય અને તેને ઘર ચલાવવા માટે આજીવિકા ની જરૂર પણ હોય એવા લોકોને નોકરી પર નિયુક્ત કરવામાં આવે હવે તેઓને કોઈ થેન્ક્યુ ગંદકી ઉપાડવાની પાડવાની વાત નથી કરતો કે ગંદકી સાફ કરવાની વાત નથી કરતો તેઓ માત્ર પ્રવાસીઓના હરવા ફરવાની જગ્યાઓ ઉપર આટા ફેરા મારતા જાય અને કોઈ ગમતી ગંદકી કરતું હોય તો તેને રોકતા જાય કાલે જે તે વ્યક્તિ જાતા કચરો ફેંકવા જતું હોય તે સમયે તેને rocky rocky કચરો ડસ્ટ બીનમાં જ નિકાલ કરે તેવી સૂચના આપતો જાય તે માટે વ્યવસ્થાપકો તેને એક ખાસ ગણે વે શ આપે કે જેથી તેઓ બીજા કરતા જુદા તરી આવે આવી વ્યવસ્થા કરવાની ખાસ જરૂરીયાત છે કારણ કે બીડિયો પુરાતન કાળમાં અગાઉ જરા જ્યારે મંદિરો સ્થાપન કરવામાં આવ્યા તે વખતે આવી કોઈ જોગવાઈ નો વિચાર વ્યવસ્થાપક કોના આવ્યા હોય કારણ કે જે તે વખતે વસ્તુઓ બંસી વેચાતી તે બાયોડિગ્રેડેબલ હતી પરંતુ હાલના આધુનિક જમાનામાં જે પ્લાસ્ટિક અમે પ્રકૃતિ ને નુકસાન કરે તેવી ચીજ વસ્તુઓનો ઉપયોગ વધ્યો છે ત્યારે સમય-સંજોગો પારખી વ્યવસ્થાપક પર કોઈપણ હું બદલાવવાની જરૂર છે તે ના બદલાતા હોય તો પ્રકૃતિ પ્રેમી હોય તેઓને સામે રજૂઆત કરીને આવી વ્યવસ્થા ગોઠવાય શોધ આનો નિવેડો આવે આનો માત્ર હું એક એવો દાખલો આપો કે માનવ કે તમારા ઘરે લગ્ન પ્રસંગે કોઈપણ એવા શુભ પ્રસંગો યોજાયા છે જેમાં તમે જમવા માટે માણસોને નો કર્યા પરંતુ જો બેટા વાસણો સાફ કરવા માટે તો માણસો જ રાખો અને પછી એ હા વાસણોનો ઢગલો જોઈ તમે મોડું મકોડો ક્યાં અને કેટલી બધી ગંદકી થઇ ગઇ છે ફોટામાં તમારો વાંક કાનો કળવો તમે ન માતૃ  નોતરું આપ્યું છે લોકોના બોલાયા છે જમવા માટે તો પછી એના કામ વાસણો સાફ કરવા માટે માણસો પણ રાખવા પડશે મેં બીજું મને માફ કર્યું છે માર્ક કર્યું છે કે લોકો પ્રાકૃતિક સ્થળોએ ફરવા આવતા પ્રવાસીઓ ગંદકીમાં પાવરધા હોય છે એવો ભાવ વ્યક્ત કરતા હોય છે એવા લોકોને માત્ર એટલું જ કહેવું છે કે જેટલા ફરવા આવે છે એમાં જો તમે એમ કહેતા હોય તે શહેરી લોકો આવી અને યા ધમકી કરી જાય છે અને ગામડાના લોકો બહુ સારા અને સમજો અને સફાઈ માટે જાગૃત હોય છે તે તમારી બહુ મોટી ભૂલ છે કારણ કે જો શહેરી લોકો જો જેટલા સફાઈ પ્રત્યે અત્યારે જાગૃત થયા તે એટલા અત્યારે ગામડામાં જાગૃત થયેલા જોવા મળતા નથી કારણકે તમે જોશો કે કેટલાય બાવા ભાવ  ભાભા ઓ મહિનાઓ સુધી ના ન હતા નવા નથી અને ચોરીના સોયણા પણ બદલતા નથી હવે બીજો દાખલો આપો કે ગિરનારની લીલી પરિક્રમા સમય મોટાભાગનો વર્ગ ગ્રામ્ય હોય છે જે શહેરી લોકો બહુ ઓછા હોય છે ગિરનારની સતાપર લીલી પરિક્રમાના ઉપર એ પત્યા પછી ધમકીના ઢગલેઢગલા જોવા મળે અને એ સ્વાભાવિક છે હજારો માણસો આવશે તો પાણી પીશે બરાબર છે પરંતુ તેની સાથે સાથે આપણે તેની સફાઈ માટે વોલિયન્ટર સ્વયંસેવકો ની ફોજ પણ રાખવી એટલી જ જરૂરી છે તમે તેઓને પાણીની અને અન્ય સુવિધાઓ ઊભી કરી પરંતુ તેના પછીના કચરાના નિકાલ માટેની પણ વ્યવસ્થા કરવી બહુ જ જરૂરી છે તે કોઈ કરતું નથી માત્ર વાતો કરીને ગંદકી બાબતે નાકનું ટીચકું ચડાવે છે બીજો આવા સ્થળોએ જ સ્થાનિક દુકાનદારો સૌથી વધુ કચરો ફેલાવતા હોય છે તેમની દુકાન માંથી નીકળતો કચરો તેઓ યોગ્ય જગ્યાએ નિકાલ કરવાને બદલે પોતાની દુકાન ની પાછળ ના ખાડામાં ખાઈમાં ખેતીને હાથ સાફ કરી દેતા હોય છે હવે તમને થશે કે હવે આનો ઉપાય શું આનો ઉપાય માત્ર એટલો જ છે કે જે તે પ્રશાસન કે સરકારને સામે રજૂઆત કરીને કચરો સાફ કરવા માટે ના માણસો મૂકવામાં આવે અને જો તેઓ ન કરી શકતા હોય તો પ્રકૃતિ પ્રેમીઓએ આકા ઉપાડી લેવું જોઇએ હવે તમને એમ થાય કે પ્રકૃતિ પ્રેમીઓ ઘરના ગઢ ગાંઠનું ગોપીચંદન કરી ને પ્રકૃતિ માટે ગોગ આપવાનો લગભગ દરેકના ગજા ની વાત નથી અને જો પ્રકૃતિ પ્રેમીઓ ના ખિસ્સા ખાલી હોય તો હું એક ઉપાય બતાવો કેજી તે સમયે જે સેવાભાવી લોકો પાણી અને અન્ય સુવિધાઓની સેવાઓ યાત્રિકો માટે કરતા હોય તેવા સેવાભાવી દાનવીરો પાસેથી દાનની રકમ મેળવી ને કેટલા કોન્ટ્રાક્ટર માણસો રાખી લેવો ની પાસે પણ સાફ સફાઈ કરાવી શકાય છે અને આને જ વ્યવસ્થાપન કહેવાય બધું કામ કઈ જાતે કરવાને બદલે બીજાની પાસે કરાવવું એ પણ એક કળા જ છે ટૂંકમાં માત્ર મારું માત્ર એટલું જ કહેવું છે કે જે તે ન ગમતી બાબતે માત્ર બળાપો કાઢવાને બદલે તેનો ઉપાય વિચારવો જોઇએ અને તેનો યોગ્ય રીતે અમલમાં મૂકીને જીતેશ જે તે સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ બધું જ શક્ય છે માત્ર જરૂર છે આપણી દાનત ની

Comments